મોટા સમાચાર / ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ હવે એ.કે.રાકેશને સોંપાયો

A big decision of Gujarat Government, the charge of Secondary Service Selection Board has now been handed over to AK Rakesh

ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ એ.કે.રાકેશને સોંપવામાં આવ્યો છે. ગઈકાલે આસિત વોરાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું જેથી હવે તેમનો ચાર્જ એ.કે.રાકેશને આપવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ