શેરબજાર / નબળી શરૂઆત:શ્રાવણના છેલ્લા સોમવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું

A big crash in the stock market on the last Monday of Shravan, a gap of 400 points in Sensex

વૈશ્વિક બજારોમાં નબળાઈ પછી ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે (22 ઓગસ્ટ, 2022) સુસ્તીના સંકેતો જોવા મળી રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ