નુકસાન / મોદી સરકારને મોટો ફટકો, વોડાફોનના આ પગલાંથી જઈ શકે છે 20000 કરોડની ખોટ

A big blow to the Modi government, Vodafone's move could lead to a loss of Rs 20,000 crore

ભારત ની ટેલિકોમ જાયન્ટ વોડાફોન ભારત સરકાર સામેનો આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાનો કેસ જીતી ગઈ છે, આ કેસ 12000 કરોડના લેણાં અને 7900 કરોડના દંડ સાથે કુલ મળીને 20000 કરોડ જેટલી રકમનો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ