જાહેરાત / અમદાવાદના ટેક્સપેયર્સના લાભની વાત, મિલકત વેરાને લઈને AMCએ કર્યું મોટું એલાન

A big announcement regarding property tax of Ahmedabad Corporation

અમદાવાદ કોર્પોરેશનની મિલકત વેરા મામલે મોટી જાહેરાત; ઇન્સેન્ટિવ રિબેટ યોજના લાગુ કરાશે- 6 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીએ પ્રથમ તબક્કાની સ્કીમ લાગુ પડશે

બ્રેકિંગ ન્યૂઝ