સંસદ / પ્રધાનમંત્રી મોદીને મળવા આવ્યો 'ખાસ દોસ્ત', PM એ ઇસ્ટાગ્રામ પર શેર કરી તસવીરો

A Baby Visits PM Modi In Parliament

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ઓફિસમાં દરરોજ મહેમાનો સાથે મુલાકાતો કરતા રહે છે. આ મહેમાનોમાં વિદેશી પ્રમુખથી લઇને દિગ્ગજનો સમાવેશ થાય છે પરંતુ મંગળવારે તેમણે મળવા એક ખાસ મહેમાન આવ્યો. જેની તસવીરો પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. પ્રધાનમંત્રી આ તસવીરોમાં એક નાનકડા બાળક સાથે રમતા જણાઇ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ