મદદ / અમદાવાદના એક શખ્સે અપીલ કરી અને સોનૂએ કહ્યું, આ દાદી મા તેમની ઈચ્છા હશે તે જગ્યાએ પહોંચી જશે

A 70 Year Old Woman Crying at Mumbai Railway Station wants to go Delhi

કોરોનાની મહામારીમાં લોકો પોતાનાને પણ પારકા ગણાવી રહ્યા છે. આ દાખલો છે મુંબઈ રેલ્વે સ્ટેશને એકલા બેસીને રડી રહેલા 70 વર્ષના દાદીમાનો. દીકરાએ પહેલાં તો માતાને પોતાની સારવાર કરવા દિલ્હીથી મુંબઈ બોલાવી અને હવે સાજા થયા બાદ તેને મારી, તેને ઘરમાંથી કાઢી મૂકી, એટલં જ નહીં તેને એક રૂપિયો પણ આપ્યો નથી. કહ્યું ભીખ માંગ, જ્યાં જવું હોય ત્યાં જા. આશા છે કે હવે સોશ્યિલ મીડિયાના મેસેજના કારણે સોનૂ સુદ આ દાદીમાનો દીકરો બનીને વહારે આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ