ફરિયાદ / ઘરમાં 3 દીકરીઓ લગ્ન લાયક, 65 વર્ષીય પિતા ચોથા લગ્નની તૈયારીમાં, દીકરીએ પોલીસને કહ્યું, ‘સાહેબ મારા પિતાને સમજાવો’

a 65 year old man is preparing for a fourth marriage in bareilly three daughters virgins

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. બારાદરી પોલીસ મથક વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વ્યક્તિએ બે પત્ની રાખ્યા બાદ 25 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા. હવે તે ચોથા લગ્નની શોધમાં છે. જ્યારે તેના ઘરે ત્રણ જૂવાન પુત્રીઓ છે. આ કેસ સાંભળી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. જોકે પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ