OMG / 57 વર્ષની મહિલાને છે બોયફ્રેન્ડની તલાશ! તેના માટે હાયર કર્યો એક શખ્સ, આપશે 2 લાખ રૂપિયા ફી

A 57 year old woman is looking for a boyfriend A person hired for that will give 2 lakh rupees fee

તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જીવનસાથીની શોધ કરતા ઘણા લોકોને જોયા હશે, પરંતુ લાખો રૂપિયા આપીને બોયફ્રેન્ડ શોધવા જેવી વાત તમે ભાગ્યે જ સાંભળી હશે. બોયફ્રેન્ડની શોધ કરી રહેલી આ મહિલાની ઉંમર 57 વર્ષ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ