ફરિયાદ / ભાવનગરમાં યુવતીએ પેઢીના માલિકને બાહોપાશમાં લઈ બનાવ્યો શિકાર, હનીટ્રેપમાં 1 કરોડ પડાવ્યા તોય ભૂખ ન ભાંગી, પછી ના છૂટકે જુઓ શું થયું

A 51 year old middle aged man from Bhavnagar became a victim of a honey trap

ભાવનગરમાં ખાનગી પેઢીમાં કામ કરતી યુવતીએ તેના જ માલિકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ભેજાબાજ યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને  માલિક પાસેથી રૂપિયા ખંખેરી લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ