દુર્ઘટના / અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 5 વર્ષની બાળકી અને માતાનું મોત

A 5-year-old girl and her mother died when a house collapsed in Kalupur

કાલુપુરમાં મકાન ધરાશાયી થતા માતા અને બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય એક 14 વર્ષીય બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ