ચેતવણીરૂપ કિસ્સો / અમદાવાદના વસ્ત્રાપુરમાં પાર્કમાં રમવા ગયેલ 5 વર્ષીય બાળક ગુમ, મોડે સુધી ઘરે ન આવતા પરિવારનો જીવ અદ્ધર

A 5-year-old child who went to play in a park in Ahmedabad's Vastrapur has gone missing

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઘર પાસેના પાર્કમાં રમવા ગયેલો પાંચ વર્ષનો બાળક ગુમ થઈ જતાં પરિવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ