ઓલમ્પિક 2020 / ટોક્યોમાં 10 હજાર કરોડનાં ખર્ચે સ્ટેડીયમ તૈયાર, 60 હજાર દર્શકોને બેસવાની જગ્યા

a 5 story stadium made of wood from ravaged tsunamis in 2011 60 thousand spectators can, cost is 10 thousand crore

જાપાનમાં આગલા વર્ષે ઓલમ્પિકનું આયોજન કરવામાં આવશે. જેનું મુખ્ય સ્ટેડીયમ બનીને તૈયાર થઇ ગયું છે. જેમાં 87 ટકા લાકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડા જાપાનનાં તે 47 પ્રાંતમાંથી લાવવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ