હૉકી વર્લ્ડકપ 2023 / ટીમ ઇન્ડિયાના એવાં 5 સ્ટાર ખેલાડી, જે ભારતને અપાવી શકે છે હૉકી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ

A 5 star player of Team India who can give India the title of hockey world champion

આ વખતે હરમનપ્રીત સિંહ સહિત 5 એવા સ્ટાર ખેલાડી છે. જેના પર ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી રહેવાની છે. આ પ્લેયર્સમાં કેપ્ટન હરમનપ્રીત ઉપરાંત આકાશદીપ સિંહ, મનપ્રીત સિંહ, મનદીપ સિંહ અને પીઆર શ્રીજેશ છે. આવો જાણીએ આ બધાની ખાસિયત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ