જિંદગી કોઈ ભરોસો નથી / રસ્તા પર ચાલતા ચાલતા મોત.! સુરતમાં 42 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, દિલના ધબકારા વધી જાય તેવા CCTV

A 42-year-old man died of a heart attack in Surat

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે 24 કલાકમાં હાર્ટ એટેકથી મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં મોત થયાની ત્રણ ઘટના સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ