CCTV / સુરતમાં 35 વર્ષીય ઉંમરના વ્યક્તિને આવ્યો હાર્ટઅટેક, રમતા રમતા આવ્યું મોત !

સુરતમાં 35 વર્ષના વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે. આ ઘટના સુરતના ભટાર જમનાનગરની છે. 31 માર્ચના CCTV કેમેરામાં આ દ્રશ્યો કેદ થઇ ગયા છે. તમને CCTVમાં દેખાતો આ વ્યક્તિ દીકરા સાથે ગલીમાં ક્રિકેટ રમી રહ્યો છે. અને અચાનક જ લથડી પડે છે. ક્રિકેટ રમતા સમયે જ આ વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો હતો. જેના કારણે તેનું નિધન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ