ગૌરવ / UNમાં ગુજરાતીની બોલબાલા: અમદાવાદની HB કાપડિયામાં ભણેલા યુવકે મહત્વપૂર્ણ મુદ્દા પર કર્યું સંબોધન

A 26-year-old youth from Ahmedabad made Gujarat proud

અમદાવાદના 26 વર્ષીય યુવકે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદના કૃણાલ શાહે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ઈકોનોમિક ફોરમની મહાસભામાં ડંકો વગાડ્યો છે. સ્વીટ્ઝર્લેન્ડના જીનિવા ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ