લોકો પાસે નેતા પહોંચ્યા / સુરતમાં AAPના 22 વર્ષના કોર્પોરેટરે લોકોના ઘરે-ઘરે જઈને માગ્યું કામ અને પૂછી સમસ્યા, VIDEO VIRAL

A 22-year-old corporator of AAP in Surat went to people's houses and asked for work

લોકોના કામ કરવા માટે લોકોને નેતાઓના ઘરે ધક્કાઓ ખાવા પડે છે. પરંતુ આ પહેલી ઘટના હશે જ્યાં...AAPના કોર્પોરેટર હવે ઘરે-ઘરે જઈને કામ માગી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ