નિરાશા / આઘાતમાં છે શાહરુખ ખાન? 56મા બર્થ ડે પર તોડી 20 વર્ષ જૂની પરંપરા, ચાહકોને લાગ્યો ધ્રાસકો

A 20 year old tradition broken on the 56th birthday

2 નવેમ્બરે બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો જન્મદિવસ હતો. આ વર્ષે તે 56 વર્ષનો થયો. ત્યારે શાહરૂખે 20 વર્ષ જૂની પરંપરા તોડી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ