OMG / KGF નાં રોકીભાઈને નકલ કરવા 15 વર્ષના છોકરાએ ધડા ધડ પી લીધું સિગરેટનું આખું પેકેટ, પછી શું થયું તે જાણીને ચોંકી જશો

A 15-year-old boy smoked a whole pack of cigarettes to copy KGF's Rokibhai what happened next

ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2ના રોકી ભાઇની નકલ કરવા એક 15 વર્ષના છોકરાએ સિગારેટનું આખું પેકેટ પીધું પરિણામ સ્વરૂપે ગંભીર રીતે બીમાર પડી ગયો. ડોક્ટરોએ બચાવ્યો જીવ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ