મોટું ઇનામ / મહેસાણાના 13 વર્ષીય બાળકે એવું કામ કર્યું જે જાણીને ગર્વ અનુભવશો, દાગીના ભરેલી મળી હતી બેગ

A 13-year-old boy from Mehsana did something that you would be proud to know, found a bag full of jewelry

મહેસાણાના બાળક શિવમ ઠાકોરે નેકી અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 14 તોલા સોનાના માલિકે,બાળકની પ્રામાણિકતાના બદલામાં ધો. 10 માં સુધીના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ