સુરત / પિતાએ બાઈક ન લઈ આપ્યું તો ચોરી કરવા લાગ્યો 12 વર્ષનો સગીર, જાણો કેવો આવ્યો અંજામ, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

A 12-year-old minor was Stealing vehicles to fulfill the hobby of riding a bike

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, 12 વર્ષના સગીરે શોખ પુરા કરવા 5 વાહનોની ચોરી કરી અંગે ઉમરા પોલીસે સગીરને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ