રાજકોટ / નિસર્ગની નર્સરી : રાજકોટના 12 વર્ષના આ ટૅણિયાએ પ્લાસ્ટિકના પેકેટોમાં ઊભી કરી દીધી ઘરઆંગણે લીલોતરી

A 12-year-old boy from Rajkot did a unique job in the lockdown

હવે વાત કરવી છે એક પરિયાવરણ પ્રેમી બાળકની.. કારણ કે, આજકાલ બાળકો ભણવામાંથી ફ્રી થાય એટલે રમવાની જગ્યાએ મોબાઈલ પકડી લે છે. અથવા તો મિત્રો સાથે ખેલવા કુદવા જતા રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ