ગાંધીનગર / 9મી એગ્રી એશિયા સમિટમાં CM રૂપાણીનું મોટું નિવેદન, અનેક ખેડૂતો રહ્યાં હાજર

9th Agri Asia Summit CM rupani narendra tomar gujarat Farmers

9મી એગ્રી એશિયા સમિટ 2019નું ગાંધીનગરમાં આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિત અનેક ખેડૂતો હાજર રહ્યાં હતાં. તેમજ 200થી વધુ કંપની ભાગ લઈ રહી છે. જેમાં દેશ અને વિદેશની કંપનીઓ પણ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ