ગાંધીનગર / કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરની ઉપસ્થિતિમાં 9મી એગ્રી એશિયા સમિટ-2019નું થયું આયોજન

9th Agree Asia summit 2019 CM Vijay Rupani

9મી એગ્રી એશિયા સમિટ 2019નું ગાંધીનગરમાં આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિત અનેક ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં 200થી વધુ કંપની ભાગ લઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ