માનવતા / 'બા' તો 'બા' : શ્રમિકો ભૂખ્યા ન રહે તે માટે 99 વર્ષના બા કરે છે આ કામ, જોઈને કરશો સલામ

99 year old lady prepares food packets for migrants

લૉકડાઉનમાં પ્રવાસી મજૂર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે કેટલાક લોકો તેમના માટે ફરિશ્તા બનીને સામે આવી રહ્યાં છે. જેમાં સોનુ સૂદનું નામ મોખરે છે. અભિનેતા તેના ખર્ચે બધાને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો તે મજૂરોને બે ટાઇમનું જમવાનું મોકલાવી રહ્યા છે. આવી જ રીતે મુંબઇમાં 99 વર્ષના એક દાદી મજૂરો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. તેમનો વિડીયો સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ