રાજકોટ / કચરો વીણતી મહિલા પાસેથી 1 લાખની કિંમતની એવી ચીજ ઝડપાઇ કે પોલીસ થઇ દોડતી

9.77-gram drugs with a woman arrested by sog in Rajkot

રાજકોટ પોલીસે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે 1 લાખની કિંમતના 9.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ડ્રગ્સ તેની બહેનને આપવાની હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ