રાજસ્થાન / 97 વર્ષે દાદીમાએ તોડયો રેકોર્ડ, હવે ગામ માટે કરશે વિકાસના કામ

97 Year Old Vidya Devi Become Sarpanch Of Puranawas Gram Panchayat In Sikar, Pak Born Woman Also Won

રાજસ્થાનમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 97 વર્ષની વૃદ્ધાએ સરપંચ બની નવો રેકોર્ડ બનાવ્યો છે. 97 વર્ષની વિદ્યાદેવીએ સરપંચ પદની ચૂંટણી જીતીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 97 વર્ષની ઉમરે સરપંચ બનેલા વિદ્યાદેવી રાજસ્થાનના સૌથી મોટી ઉમરની સરપંચ છે. તેઓએ તેમના પ્રતિસ્પર્ધીને 207 વોટથી હરાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ