Coronavirus / ચટોરી જીભ પર રાખજો કાબૂ નહીતર બનશો કોરોનાનો ભોગ, એક પબમાં ગયેલા 95 લોકો પોઝીટીવ

95 people positive for Covid-19

કોરોનાનું સંક્રમણ હવે દરેક દેશમાં વધી રહ્યું છે, સંક્રમણ ઓછુ થવાનું નામ જ લેતુ નથી તે દર કલાકે દર મિનીટે વધુ રહ્યું છે, ત્યારે અમેરિકામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે બહાર જમવાના તમારા મનસૂબાને મારી નાંખશો. અમેરિકામાં અલગ અલગ દિવસે એક જ પબમાં જવાવાળા 95 લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ