ભયાનક ભૂકંપ / તુર્કીમાં ભૂકંપના 94 કલાક બાદ કાટમાળમાંથી કઢાયો યુવાન, પેશાબ પીને જીવતો રહ્યો

94 hours after the earthquake in Turkey a young man dug out of the rubble survived by drinking urine

તુર્કી અને સીરિયામાં ત્રાટકેલા ભૂકંપમાં દબાયેલા લોકોને બચાવતા રેસ્ક્યુ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે 94 કલાક બાદ યુવાનને કાટમાળમાંથી હેમખેમ ઉગારી લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ