ઝુંબેશ / ઓછા મતદાન વચ્ચે સૌરાષ્ટ્રના આ ગામમાં 92 ટકા વોટિંગ, આ એક નિયમે લોકોને દોડતા કરી દીધા! કારણ ચોંકાવનારું

92 percent voting in this Saurashtra village amid low turnout

સૌરાષ્ટ્રમાં ઓછા મતદાન વચ્ચે રાજસમઢીયાળા ગામમાં 92 ટકા મતદાન થયું છે. રાજકોટનું રાજસમઢીયાળા ગામ મતદાનમાં આદર્શ ગામ છે. આ ગામને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ્સ મળી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ