ના હોય! / 91 લાખની લોટરી જીતવાનો આવ્યો મેસેજ, મહિલાએ ફ્રોડ સમજી કર્યો ઈગ્નોર, પણ પછી ખબર પડી કે આતો...

91 lakh lottery winning message came the woman thought it was a fraud and ignored it

મહિલાને આશા ન હતી કે તે જીતી શકે છે માટે તેણે અવગણના કરી હતી અને પછી તેણે ધ્યાન ન આપ્યું. મહિલાએ જેવો ઈમેલમાં મેસેજ વાંચ્યો તેને લાગ્યું કે તે સ્કેમ છે અને કોઈ પણ લિંક પર ક્લિક કરીને તેના પૈસા કપાઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ