શક્તિમાન / 90ના દાયકાની સુપરસ્ટાર સીરીયલની હવે બનશે ફિલ્મ, બજેટ અધધ કરોડોમાં

90s kids favorite mukesh khanna series shaktiman make movie on it budget in crores

90 ના દાયકામાં જન્મેલ કોઈ બાળક એવું નહિ હોય જેને શક્તિમાન યાદ ન હોય ત્યારે સોની અને મુકેશ ખન્નાએ સાથે મળીને આ શોની એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ