અડગ / ભાવનગરના ખેડૂતોએ ઊભા કરેલા મેથળા બંધારામાં ૯૦ ફૂટ મોટું ગાબડું પડ્યું..!, હવે ફરી જાત મહેનત જિંદાબાદ

90 feet wide gap in Methla dam of Talaja of Bhavnagar

૬ ઓકટોબરની રાત્રે મેથળા બંધારાનો વોગિનનો પાળો અચાનક તૂટી ગયો, ખેડૂતોએ નિરાશ ન થતાં ફરી રીપેરીંગ કામ ચાલુ કર્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ