અદભુત... 9 વર્ષના બાળકે બનાવી અજીબ પેન, લખવાની સાથે થશે શબ્દોની ગણતરી

By : hiren joshi 04:00 PM, 16 April 2018 | Updated : 04:00 PM, 16 April 2018
શ્રીનગરઃ જમ્મૂ કશ્મીરમાં 9 વર્ષના બાળકે પરીક્ષામાં પરેશાની ન થાય તે માટે એક રિસર્ચ કરીને પેન બનાવી છે. બાંદીપુરના ગુરેજમાં રહેતા 9 વર્ષના મુજફ્ફર અહમદે ખાને એક એવી પેન બનાવી છે.

જેનાથી લખવાની સાથે પેનથી લખાતા શબ્દોની ગણતરી થશે. આ કાઉન્ટિંગ પેનનો અવિષ્કાર કર્યા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજન કરવામાં આવેલા કાર્યક્રમમાં આ પેનનુ ઈનોવેશન કરવામાં આવ્યું.

આ પેનમાં કૈસિંગ જોડવામાં આવ્યુ છે. આ પેનનો જ્યારે ઉયોગ કરવામાં આવશે ત્યારે કૈસિંગથી શબ્દોની ગણતરી થશે. આ પેનમાં એક નાની એલસીડી મોનિટર પણ લગાવવામાં આવી છે.Recent Story

Popular Story