શરમજનક / વંથલીમાં 9 વર્ષની માસુમ બાળકી પર મામાની દીકરીના દીકરાએ આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચી લીધો

9 year old girl rape Vanthali junagadh

ગુજરાત અને ભારતમાં દિન પ્રતિદીન મહીલા અને બાળકો પર જાતિય સતામણીના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં માનવતા મરી પરવરી હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે ગુજરાતમા પણ દિન પ્રતિદીન બળાત્કારની જધન્ય ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેમ રોજ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં બની છે.

બ્રેકિંગ ન્યૂઝ