વાપી / પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસોઃ 9 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી દુષ્કર્મનો કરાયો હતો પ્રયાસ

9 year old girl murder postmortem attempted misdemeanor Vapi

વાપીમાં 9 વર્ષની બાળકીની ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે વાપી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. આ મામલે મોટો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ