મોટો નિર્ણય / ધો. 9થી 12નો અભ્યાસક્રમ 30 ટકા ઘટ્યો, ધો.9 અને 10-12 બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર

9 to 12 standard Reduction syllabus Gujarat students

કોરોના મહામારીને પગલે રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ થાય તે અંગે ભારે અનિશ્ચિતતાઓ છે, શાળાઓ ક્યારે શરૂ થાય તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં હવે ગુજરાતના વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ પરીક્ષા અને અભ્યાસક્રમ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ