અજીબોગરીબ / જીવતી મહિલાએ પોતાના અંતિમ સંસ્કારનું પ્લાનિંગ બનાવ્યું, બનાવ્યા છે 9 નિયમ, ફક્ત 20 મીનિટ જ રડી શકશો

 9 rules made for funeral woman keep 20 minutes crying time

એક મહિલાનો ટિકટોક પર વીડિયો વાયરલ થયો છે. જ્યાં તેણે પોતાના અંતિમ સંસ્કારના સંબંધમાં અજીબોગરીબ નિયમ બનાવ્યા છે. આ મહિલાએ કુલ 9 નિયમ બનાવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ