અરેરાટી / પાણીમાં ભેળવીને 9 લોકોએ પીધુ સેનિટાઇઝર, પછી જે થયું તે જાણી રૂવાંડા ઉભા થઇ જશે

9 people dead after consuming sanitizer

આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. પ્રકસમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આ માહિતી આપી છે. કુરીચેડુ મંડળના મુખ્ય મથકની મુલાકાતે આવેલા એસપીએ જણાવ્યું હતું કે મૃતકો ઘણા દિવસોથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે પી રહ્યો હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ