Video / જૂનાગઢના ગામમાં 9 સિંહ આવી ચડ્યાં, ખેતરમાં એકસાથે 9 સિંહો જોવા મળ્યા

જૂનાગઢના દેસાઈ વડાળા ગામે 9 સિંહ આંટાફેરા કરતા જોવા મળ્યાં છે. ખેતરમાં સિંહનું ટોળું ફરતું જોવા મળ્યું છે. 9 સિંહોના આ દ્રશ્યો સ્થાનિકે કેમરામાં કેદ કરતા તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાથે ખેતરમાં એકસાથે 9 સિંહો લટાર મારતા જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ