અકસ્માત / મધ્યપ્રદેશના રિવામાં બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કરઃ 9નાંં મોત, 30થી વધુ ઘાયલ

9 killed as bus hits truck in Madhya Pradeshs Rewa

મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં આજે સવારે એક બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થતાં સ્થળ પર જ 9 લોકોનાં મોત થયાં હતાં અને ૩૦થી વધુ ઘાયલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ