ચિંતાજનક / ભારે વરસાદને કારણે આ રાજ્યમાં 21ના મોત, ગૃહમંત્રી શાહે તાબડતોબ આપ્યા આ મોટા આદેશ

9 killed, 12 missing in Kerala due to heavy rains

કેરળમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતી ગણી ગંભીર થઈ ગઈ છે . ભારે વરસાદથી અહીયા 21 લોકોના મોત થયા છે. જેથી ગૃહમંત્રી અમિતશાહે NDRFની ટીમો કેરળમાં રવાના કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ