અરેરાટી / તેલંગણામાં હૃદય કંપાવનારી ઘટના : કૂવામાંથી એક બાળક સહિત 9 પ્રવાસી શ્રમિકોના મૃતદેહ મળ્યાં

9 dead bodies of  migrant workers found from well in telanagana

તેલંગાણાનાં વારંગલથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કૂવામાંથી એક બાદ એક 9 મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો. અહિયાં એક કૂવામાંથી 9 પ્રવાસી શ્રમિકોના શવ મળી આવ્યા છે. પોલીસે દરેક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. જાણકરી મુજબ મૃતક શ્રમિકો બંગાળ અને બિહારનાં છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓના શવ પણ મળી આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ