બાળકોને સાચવજો / અમદાવાદની શાળામાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું, ઉદગમ સ્કૂલમાં 9 બાળકો સંક્રમિત થતા વાલીઓ ચિંતાગ્રસ્ત

9 children infected with coronavirus at Udgam School in ahmedabad

ગુજરાતમાં હજુય કોરોનાના કેસો યથાવત સ્થિતિએ જોવા મળી રહ્યાં છે એવામાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. ત્યારે એકવાર ફરી અમદાવાદમાં સ્કૂલની અંદર કોરોનાએ પગપેસારો કરતા વાલીઓ ચિંતામાં મૂકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ