વાહ / ગુજરાતનું ગૌરવ : શાંઘાઇ કોર્પોરેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની 8 અજાયબીઓમાં સ્થાન આપ્યું

8th wonder of the world of the Statue of Unity include says Foreign Minister

ગુજરાતની અને દેશની ઓળખાણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. તાજેતરમાં જ પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝશને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ