બેઠક / 89 હજાર કરોડના કેસનો ઝડપી નિકાલ લાવવા નીતિન ગડકરીએ અધિકારીઓને આપ્યા આદેશ

89000 Crore Rupees Struck In Many Cases says Nitin Gadkari

નીતિન ગડકરીએ અધિકારીઓને સૂચક નિર્દેશ આપ્યા છે. અધિકારીઓએને નાગપુર સ્થિત પોતાના નિવાસસ્થાને બોલાવી અને ઝડપી નિર્ણયો લેવા તાકિદ કર્યા છે. નીતિન ગડકરીએ કહ્યું કે જેટલા ગોટાળાના કેસ છે તે અંદાજે 89 હજાર કરોડના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ