વારાણસી / કાલે પોતાના ગઢમાં પહોંચશે PM મોદી, પણ આ એક ડરના કારણે 89 લોકોનું લિસ્ટ કરાયું તૈયાર

89 people can protest and disturbance pm modi in varanasi visit list ready orders to keep an eye political party

આવતીકાલે PM મોદી પોતાના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં આતંરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર 'રુદ્રાક્ષ' નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ અગાઉ પોલીસ દ્વારા 89 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ