ગજબ! / શીખવાની કોઈ સીમા ના હોય: 87 વર્ષની ઉંમરે આ દાદીએ એવું કરી બતાવ્યું કે તમે પણ લાગશે ઝટકો

87 years old Vartha Shanmuganathan a resident of Canada has obtained a masters degree in Political Science from York...

કેનેડાની રહેવાસી વરથા શનમુગનાથને દેશની યોર્ક યુનિવર્સિટીથી પોલિટિક સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમની ઉંમર 87 વર્ષ છે. 

બ્રેકિંગ ન્યૂઝ