ચિંતાજનક / એક દિવસમાં 87 રેપ થાય છે, એક વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં 7 ટકા વધારો થયો : NCRB

87 rape cases a day crimes against women up by 7 shows national crime record bureau data

વર્ષ 2019માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના 87 રેપના કેસ સામે આવે છે. આ વર્ષની શરુઆતમાં 9 મહિનામાં મહિલાઓની વિરુદ્ધ કુલ 4,05, 861 ગુના દાખલ થયા છે. નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ આ 2018ની સરખામણીએ 7 ટકા વધારે છે. ભારતમાં ગુના 2019નો રિપોર્ટ જણાવે છે મહિલાઓની વિરુદ્ધમાં ગત વર્ષની સરખામણીએ 7.3 ટકા વધારો નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ