જામનગર / જામજોધપુરમાં બીમારી દૂર કરવાના બહાને 3 સાધુ સહિત શખ્સોએ રચ્યો આવો કારસો, 87 લાખ રોકડા અને 83 તોલા સોનું પડાવી લીધું, ફરિયાદ દાખલ

87 lakh cash and 83 tolas of gold fraud by persons including 3 monks on the pretext of curing illness in Jamjodhpur,...

જામનગરના જામજોધપુરમાં બીમારી દૂર કરવાના બહાને 3 સાધુ અને સહિત અન્ય શખ્સોએ 87 લાખ રોકડા અને 83 તોલા સોનું પડાવવાનો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ